________________
૧૧૭
વિવેચન
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (આહારક ક્રિક વિના).
૩૨. ચક્ષુદર્શનને વિષે પપ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (ઔદારિકમિશ્ર અને કાર્મણ વિના).
૩૩. અચકું ને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે. ૩૪. અવધિદર્શનને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. કષાય – ૨૧ અનંતાનુબંધી ૪ વિના. ૩૫. છ વેશ્યા, ભવ્ય માર્ગણાને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે. ૩૬. અભવ્ય માર્ગણાને વિષે ૫૪ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૪, અવિરતિ – ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. (આહારક દ્વિક વિના).
મિથ્યાત્વ - અભિગ્રહિક, અનભિગ્રહિક, સાંશયિક, અનાભોગિક.
૩૭. ઉપશમસમકિતને વિષે ૪૯ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૩. ૩૮. ક્ષયોપશમ સમકિતને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. ૩૯. ક્ષાયિકસમકિતને વિષે ૪૮ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિહત ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૫. ૪૦. મિશ્રસમકિતને વિષે ૪૩ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૧, યોગ - ૧૦ ૪૧. સાસ્વાદનસમકિતને વિષે ૫૦ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩.
૪૨. મિથ્યાત્વ સમકિતને વિષે ૫૫ બંધહેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૦, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩. ૪૩. સંસી અને આહારી માર્ગણાને વિષે ૫૭ બંધહેતુઓ હોય છે.