________________
૧૧૨
ર્મગ્રંથ - ૪ ઔદયિક અને પરિણામિભાવ - ૧ થી ૧૪માના અંત સમય સુધી. (૬૨) નીચગોત્ર - મૂળ ભાવ ત્રણ. સાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૫ પારિણામિભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૬૩) ઉચ્ચગોત્ર - મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - સિદ્ધિગતિમાં. ઔદયિકભાવ - ૧ થી ૧૪. પારિણામિકભાવ - ૧ થી ૧૪. (૬૪) અંતરાય કર્મ અને પાંચઅંતરાય - મૂળ ભાવ ચાર. સાયિક, ઔદયિક, ક્ષયોપથમિક, પારિણામિક. સાયિકભાવ - ૧૩મા ગુણસ્થાનકથી. ક્ષયોપશમ, ઔદયિક અને પારિણામિક – ૧ થી ૧૨ સુધી. ૧૫૮ પ્રકૃતિઓને વિષે પાંચભાવોનું વર્ણન સમાપ્ત. બાસઠ માર્ગણાઓમાં બંધ હેતુઓનાં પ૭ ભેદોનું વર્ણન ૧. નરકગતિ માર્ગણામાં ૫૧ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ ૫, અવિરતિ ૧૨, કષાય ૨૩ (પુરુષવેદ - સ્ત્રીવેદ વિના), યોગ - ૧૧.
૪ મનના, ૪ વચનના, કાર્મણ, વૈક્રિય, વૈક્રિયમિશ્રયોગ. ૨. તિર્યંચગતિ માર્ગણાને વિષે પપ બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૫, યોગ - ૧૩ = પપ.
યોગ ૧૩ – આહારક, આહારકમિશ્ર વિના. ૩. મનુષ્યગતિ માર્ગણામાં પ૭ બંધ હેતુઓ હોય છે. ૪. દેવગતિને વિષે પર બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ -૫, અવિરતિ - ૧૨, કષાય - ૨૪, (નપુંસકવેદ વિના) યોગ ૧૧ = ૪ મનના, ૪ વચનના, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્મણયોગ.