________________
૧૧૧
વિવેચન
(૫૫) ત્રસ, બાદર, પર્યાપ્ત, સુભગ, આદેય, યશ- મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - સિધ્ધિગતિમાં. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪.
(પ) પ્રત્યેક, સ્થિર, શુભ, સુસ્વર, દુઃસ્વર, અસ્થિર અને અશુભ - મૂળ ભાવ ત્રણ.
સાયિભાવ - ૧માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ – ૧ થી ૧૩. પારિણામિકભાવ – ૧ થી ૧૪ભાના ઉપાજ્ય સમય સુધી. (૫૭) સ્થાવર - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિકભાવ - ૯માના રજા ભાગથી. ઔદયિકભાવ – ૧૯, રજૈ. પારિણામિકભાવ - ૧ થી ૯માના ૧લા ભાગ સુધી. (૫૮) સૂક્ષ્મ અને સાધારણ - મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૯માના રજા ભાગથી. ઔદયિકભાવ – ૧લે. પારિણામિકભાવ - ૧ થી ૯માના ૧લા ભાગ સુધી. (૫૯) અપર્યાપ્તા – મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧લે. પારિણામિકભાવ - ૧ થી ૧માના ઉપાજ્ય સમય સુધી. (૬૦) દુર્ભગ, અનાદેય અને અયશ - મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૪. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૬૧) ગોત્ર કર્મ - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિક, ઔદયિક, પારિણામિક, સાયિક ભાવ - સિદ્ધિગતિમાં.