________________
૧૧૦
કર્મગ્રંથ - ૪ (૪૯) દેવાનુપૂર્વી – મૂળ ભાવ ત્રણ. સાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧૯, રજે અને ૪થે. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૫૦) બે વિહાયોગતિ - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી.
(૫૧) પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલવું, નિર્માણ, ઉપઘાત - મૂળભાવ ત્રણ.
સાયિકભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૫૨) આતપ – મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૯માના રજા ભાગથી. ઔદયિકભાવ - ૧લે,
પારિણામિકભાવ - ૧ થી ૧૧. અથવા ૧ થી ૯માના ૧લા ભાગ સુધી.
(૫૩) ઉદ્યોત - મૂળ ભાવ ત્રણ સાયિકભાવ - ૯માના ૨જા ભાગથી ઔદયિભાવ - ૧ થી ૫ પરિણામિકભાવ – ૧ થી ૧૧ સુધી અથવા ૧ થી ૯માના ૧લા ભાગ
સુધી
(૫૪) જિનનામ કર્મ - મૂળ ભાવ ત્રણ. સાયિભાવ - સિધ્ધિગતિમાં ઔદયિકભાવ – ૧૩મે, ૧૪મે. પારિણામિકભાવ – રજા, ૩જા સિવાય. ૧ થી ૧૪ સુધી.