________________
૧૦૯
વિવેચન
સાયિકભાવ - ૧૨મા ગુણસ્થાનકથી અથવા ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ – ૧ થી ૧૧ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાસ્ય સમય સુધી. (૪૩) છેલ્લા ત્રણ સંઘયણ - મૂળ ભાવ ત્રણ સાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૭ સુધી. પરિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાસ્ય સમય સુધી. (૪૪) છ સંસ્થાન - મૂળ ભાવ ત્રણ ક્ષાયિકભાવ - ૧૪માના છેલ્લા સમયથી ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ – ૧ થી ૧ભાના ઉપાજ્ય સમય સુધી. (૪૫) વીસ વર્ણાદિ – મૂળ ભાવ ત્રણ સાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૪૬) નરકાનુપૂર્વી – મૂળ ભાવ ત્રણ. સાયિકભાવ - ૯માના ૨જા ભાગથી. ઔદયિકભાવ - ૧લે અને ૪થે. પરિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૪૭) તિર્યંચાનુપૂર્વી – મૂળ ભાવ ત્રણ સાયિકભાવ – માના ૩જા ભાગથી. ઔદયિકભાવ - ૧૯, રજે અને ૪થે. પારિણામિકભાવ - ૧ થી ૧૧ સુધી. (૪૮) મનુષ્યાનુપૂર્વી – મૂળ ભાવ ત્રણ ક્ષાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી અથવા સિદ્ધિ ગતિમાં. ઔદયિકભાવ - ૧૯, રજે, ૪થે. પારિણામિકભાવ - ૧ થી ૧ત્માના ઉપાજ્ય સમય સુધી.