________________
૧૦૮
કર્મગ્રંથ - ૪ સાયિકભાવ - સિદ્ધિ ગતિમાં. ઔદયિક અને પારિણામિકભાવ - ૧ થી ૧૪ સુધી.
(૩૭) દારિક શરીર, અંગોપાંગ, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ
સાયિકભાવ – ૧૪માના છેલ્લા સમયથી ઔદયિકભાવ - ૧ થી ૧૩ સુધી. પરિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી.
(૩૮) વૈક્રિય શરીર, અંગોપાંગ, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ
સાયિકભાવ - ૧ભાના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - ૧ થી ૪ અથવા ૧ થી ૭. પરિણામિભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી.
(૩૯) આહારક શરીર, અંગોપાંગ, બંધન સંઘાતનને વિષે = મૂળ ભાવ ત્રણ
ફાયકિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિકભાવ - છ ગુણસ્થાનકે જ. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી.
(૪૦) તૈજસ - કામણ, શરીર, બંધન અને સંઘાતનને વિષે - મૂળ ભાવ ત્રણ
ક્ષાયિભાવ - ૧૪માના છેલ્લા સમયથી. ઔદયિભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિકભાવ - ૧ થી ૧૪માના ઉપાજ્ય સમય સુધી. (૪૧) ૧૯ સંઘયણ - મૂળ ભાવ ત્રણ. ક્ષાયિકભાવ - ૧ભાના છેલ્લા સમયથી. ઔદયિભાવ - ૧ થી ૧૩ સુધી. પારિણામિભાવ - ૧ થી ૧૪માના ઉપાન્ય સમય સુધી. (૪૨) રજું, ૩જું, સંઘયણ - મૂળ ભાવ ત્રણ.