________________
વિવેચન
૫. એકેન્દ્રિયજાતિને વિષે ૩૬ બંધ હેતુઓ હોય છે. મિથ્યાત્વ - ૧. અવિરતિ - ૭, કષાય - ૨૩, મિથ્યાત્વ - ૧ અનાભોગિક મિથ્યાત્વ
વધ,
અવિરત ૭ : સ્પર્શેન્દ્રિય અસંયમ, છ કાયનો વધ. પુરુષવેદ, સ્ત્રીવેદ વિના.
કષાય - ૨૩ =
યોગ - ૫ : ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, કાર્મણ કાયયોગ.
યોગ - ૫.
૬. બેઈન્દ્રિય જાતિને વિષે ૩૬ બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૧. અવિરતિ - ૮, કષાય - ૨૩, યોગ - ૪. મિથ્યાત્વ ૧ અનાભોગિક મિથ્યાત્વ
=
અવિરતિ ૮ : સ્પર્શેન્દ્રિય - રસનેન્દ્રિય અસંયમ. છ કાયનો વધ, ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદવિના)
૧૧૩
-
કષાય
યોગ – ૪ ઔદારિક, ઔદારિક-મિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ. ૭. તેઈન્દ્રિય જાતિને વિષે ૩૭ બંધ હેતુઓ હોય છે.
મિથ્યાત્વ - ૧, અવિરતિ - ૯, કષાય
૨૩, યોગ ૪.
મિથ્યાત્વ ૧ અનાભોગિક મિથ્યાત્વ,
અવિરતિ - ૯ : સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિયઅસંયમ, છ કાયનો
-
-
કષાય - ૨૩ (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના)
યોગ-૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ.
૮. ચઉરીન્દ્રિય જાતિને વિષે ૩૮ બંધહેતુઓ હોય છે.
મિથ્યાત્વ ૧. અનાભોગ મિથ્યાત્વ.
અવિરતિ ૧૦ : સ્પર્શના, રસના, પ્રાણ, ચક્ષુરીન્દ્રિય અસંયમ, કાયનો વધ,
કષાય - ૨૩. (પુરુષવેદ – સ્ત્રીવેદ વિના)
યોગ - ૪. ઔદારિક, ઔદારિકમિશ્ર, કાર્યણ, અસત્યામૃષાવચનયોગ.
-
૯. પંચેન્દ્રિયજાતિને વિષે ૫૭ બંધહેતુઓ (સર્વે) હોય છે.
છ