________________
વિવેચન - તૈજસ - કામણ શરીર. ઔદારિક અંગોપાંગ. ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્યાનુપૂર્વી - તિર્યંચાનુપૂર્વી, ર વિહાયોગતિ.
પ્રત્યેક ૭ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ ને ઉપઘાત.
સ્થાવર ૬ = અસ્થિર – અશુભ, દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. ઓઘમાંથી ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૧ = જિનનામ.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાન – દર્શના.– વેદનીય –મોહનીય—આયુષ્ય.—નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦
નામ ૪૯ = પિંડપ્રકૃતિ-૨૭, પ્રત્યેક – ૬, ત્રસ-૧૦, સ્થાવર - ૬. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ ૨ = છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના દર્શના– વેદનીય.-મોહનીય. આયુષ્ય.—નામ.- ગોત્ર – અંતરાય.
૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ. નામ ૪૭ = પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, ત્રણ-૧૦, સ્થાવર-૬.
પિંડપ્રકૃતિ-૨૫ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, પહેલા પાંચ સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્યંચાનુપૂર્વી, મનુષ્યાપૂર્વી, ૨ વિહાયોગતિ.
પ્રત્યેક - ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, ઉપઘાત
સ્થાવર-૬ = અસ્થિર - અશુભ- દુર્ભગ - દુસ્વર, અનાદેય - અયશ
બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શનાવરણીય-૩ = થીધ્ધી ૩. (થીસધ્ધીત્રિક)