________________
વિવેચન
આઠમાં ગુણસ્થાનકના પહેલાભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ર૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ૧૪માં ગુણસ્થાનકે અબંધ હોય છે. અસંજ્ઞી માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવોને પહેલું - રજું એમ બે ગુણસ્થાનક હોય છે. આથી ભવ પ્રત્યયથી ૩ પ્રકૃતિઓનો બંધ કરતાં નથી.
નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ.
ઓધે તથા પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના – દર્શના– વેદનીય –મોહનીય આયુ- નામ – ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭.
નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦.
બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના– વેદનીય–મોહનીય—આયુ- નામ– ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ ૫૧ ર પ = ૧૦૧.
નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. નિયમ ૧ = આ જીવોને બીજુ ગુણસ્થાનક નિયમા કરણ
અપર્યાપ્ત જીવોને હોય છે. નિયમ ર = લબ્ધિ અપર્યાપ્તાને અસની પર્યાપ્ત જીવોને
નિયમાં પહેલું ગુણસ્થાનક હોય છે.