________________
૫૭
કર્મગ્રંથ - 3 નિયમ ૩ = આ કારણોથી બીજા ગુણસ્થાનકે આયુષ્યકર્મનો
બંધ મહાપુરૂષોએ અત્રે જે કહ્યો છે તે
| વિચારણીય છે. નિયમ ૪ = મુખ્યમાર્ગે બીજા ગુણસ્થાનકે આ જીવોને ૩
આયુ સિવાય ૯૮ પ્રકૃતિઓ બંધાય છે જ્ઞાના.- દર્શન- વેદનીયા-મોહનીય—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૦ ૨૧ ૨ ૫ = ૯૮
આહારી માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૩ હોય છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઢા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૨જા ભાગે ર૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે.