________________
૫૫
કર્મગ્રંથ - ૩ મિશ્ર સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : એક ત્રીજુ ગુણસ્થાનક હોય છે.
ઓધે તથા ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના– વેદનીય–મોહનીય. આયુ- નામ.– ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૬ ૧ ૫ = ૭૪
નામ ૩૬ = પિડપ્રકૃતિ ૧૮, પ્રત્યેક ૫, ત્રસ ૧૦, સ્થાવર ૩. સાસ્વાદન સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : એક બીજુ ગુણસ્થાનક હોય છે.
ઓધે તથા બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના.- વેદનીયા-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૩ ૫૧ ૨ ૫ = ૧૦૧
નામ ૫૧ = પિંડપ્રકૃતિ ૨૯, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬. મિથ્યાત્વ સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ માર્ગણામાં એક પહેલું ગુણસ્થાનક હોય છે.
ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના– વેદનીય.—મોહનીય આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય
૯ ૨ ૨૬ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭ નામ ૬૪ = પિડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭, ત્રસ ૧૦, સ્થાવર ૧૦. સંજ્ઞી માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૧૪ હોય છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. પહેલે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે.
૫