________________
૫૪
વિવેચન
ઉપશમ સમકિત માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન : આ જીવોને ૪ થી ૧૧ ગુણસ્થાનક હોય છે.
ઓધે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના.– વેદનીય–મોહનીય. આયુ.- નામ – ગોત્ર- અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૯ ૧ ૫ = ૭૭
નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. ચોથા ગુણસ્થાનકે ૭૫ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના– દર્શના.– વેદનીય.-મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૦ ૩૭ ૧ ૫ = ૭૫
પાંચમા ગુણસ્થાનકે ૬૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.– દર્શના– વેદનીય –મોહનીય—આયુ.- નામ- ગોત્ર. અંતરાય ૫ ૬ ૨ ૧૫ ૦ ૩૨ ૧ ૫ = ૬૬
નામ ૩૨ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩.
છઠ્ઠા ગુણસ્થાનકે ૬૨ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના– દર્શના.– વેદનીય-મોહનીય-આયુ- નામ ગોત્ર— અંતરાય ૫ ૬ ર , ૧૧ ૦ ૩૨ ૧ ૫ = ૬ર
સાતમા ગુણસ્થાનકે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. અગ્યારમા ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે.