________________
૫૩
કર્મગ્રંથ - 3 પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, અગુરુલઘુ, જિનનામ, નિર્માણ, ઉપધાત.
સ્થાવર ૩ = અસ્થિર - અશુભ – અશ. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમાં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમાં ગુણસ્થાનકે જીવ અબંધક હોય છે. ક્ષયોપશમ સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : ગુણસ્થાનક ૪ થી ૭ હોય છે.
ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના- દર્શના– વેદનીય –મોહનીય-આયુ- નામ– ગોત્ર – અંતરાય ૫ ૬ ૨ ૧૯ ૨ ૩૯ ૧ ૫ = ૭૯
નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૩. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમાં ગુણસ્થાનકે ૫૮પ૯ પ્રકૃતિઓ બંધાય છે.
-1
છે,