________________
વિવેચન
૭મા ગુણસ્થાનકે ૫૮૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮મા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે ૫૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પહેલાં ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના બીજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ત્રીજા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના ચોથા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાના પાંચમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમા ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. ચૌદમા ગુણસ્થાનકે જીવ અબંધક હોય છે. અભવ્ય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : આ જીવોને એક પહેલું ગુણસ્થાનક હોય છે. માટે ભવપ્રત્યયથી ૩ પ્રકૃતિઓ બાંધતા નથી.
નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.— દર્શના.—વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.— અંતરાય
૫
ર
૨૬
૪
૬૪
૨
૫ = ૧૧૭
ક્ષાયિક સમકિત માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન : ગુણસ્થાનક ૪ થી ૧૪ હોય છે. ઓધે ૭૯ પ્રકૃતિઓ બંધાય છે.
જ્ઞાના.— દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય
૫
દ
૧૯
૩૯
૧
૫ = ૭૯
2
પર
૨
૨
નામ ૩૯ = પિંડપ્રકૃતિ ૨૦, પ્રત્યેક ૬ ત્રસ ૧૦ સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૨૦ = મનુષ્યગતિ, દેવગતિ, પંચે જાતિ, ૫ શરીર, ૩ અંગોપાંગ, પહેલું સંઘયણ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી, શુભ વિહાયોગતિ.