________________
૫૧
કર્મગ્રંથ - ૩ પહેલા પાંચ સંસ્થાન, ૪ વર્ણાદિ, મનુષ્ય - દેવાનુપૂર્વી – ૨ વિહાયોગતિ.
ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે પ૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૨જા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૪થા ભાગે ૧૯ પ્રકૃતિઓ બંધાય છે. નવમાં ગુણસ્થાનકના પમા ભાગે ૧૮ પ્રકૃતિઓ બંધાય છે. દશમાં ગુણસ્થાનકે ૧૭ પ્રકૃતિઓ બંધાય છે. ૧૧-૧૨-૧૩ ગુણસ્થાનકે ૧ પ્રકૃતિ બંધાય છે. નિયમ ૧ = કેટલાક આચાર્યોના મતે આ વેશ્યાવાળા જીવો
તિર્યંચાયુનો પણ બંધ કરે છે. તેથી
પાલેશ્યાની જેમ ઓધે બંધ ઘટી શકે છે. ભવ્ય માર્ગણાને વિષે બંધપ્રકૃતિનું વર્ણન : ગુણસ્થાનક ૧ થી ૧૪ હોય છે. ઓઘે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. ૧લે ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે.