________________
૩૯
કર્મગ્રંથ - ૩ નવમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. માન કષાયને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૯ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. બીજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ત્રીજા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ચોથા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પાંચમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. છઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. સાતમા ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમાં ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે નવમાં ગુણસ્થાનકના રજા ભાગે ૨૧ પ્રકૃતિઓ બંધાય છે. નવમા ગુણસ્થાનકના ૩જા ભાગે ૨૦ પ્રકૃતિઓ બંધાય છે. માયા કષાય માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન: ગુણસ્થાનક ૧ થી ૯ હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમા. ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે.