________________
3
વિવેચન
રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમાં ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/૫૯ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગે પ૮ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૨ થી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. ૮માં ગુણસ્થાનકના ૭મા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે. ૯માં ગુણસ્થાનકના પહેલા ભાગે ૨૨ પ્રકૃતિઓ બંધાય છે. નિયમ = ૧ વેદનો ઉદય જ્યાં સુધી વેદની પ્રકૃતિ બંધાતી
હોય છે ત્યાં સુધી હોવાથી નવમા ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીની પ્રવૃતિઓ
વેદ માર્ગણામાં ગણાય છે. સંજ્વલન ક્રોધ માર્ગણાને વિષે બંધપ્રકૃતિઓનું વર્ણન. = આ જીવોને ૧ થી ૯ ગુણસ્થાનક હોય છે. ઓધે ૧૨૦ પ્રકૃતિઓ બંધાય છે. પહેલા ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિઓ બંધાય છે. રજા ગુણસ્થાનકે ૧૦૧ પ્રકૃતિઓ બંધાય છે. ૩જા ગુણસ્થાનકે ૭૪ પ્રકૃતિઓ બંધાય છે. ૪થા ગુણસ્થાનકે ૭૭ પ્રકૃતિઓ બંધાય છે. પમા ગુણસ્થાનકે ૬૭ પ્રકૃતિઓ બંધાય છે. ૬ઠ્ઠા ગુણસ્થાનકે ૬૩ પ્રકૃતિઓ બંધાય છે. ૭માં ગુણસ્થાનકે ૫૮/પ૯ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના પહેલા ભાગે ૫૮ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના રથી ૬ ભાગે પ૬ પ્રકૃતિઓ બંધાય છે. આઠમા ગુણસ્થાનકના સાતમા ભાગે ૨૬ પ્રકૃતિઓ બંધાય છે.