________________
વિવેચન
નામ ૧ = જિનનામ.
પહેલાં મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય. આયુ- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦
આયુ ૨ = તિર્યંચાયુ - મનુષ્યાયુ. નામ ૪૯ = પિડપ્રકૃતિ ર૭ - પ્રત્યેક ૬ - ત્રસ ૧૦-સ્થાવર ૬. પહેલાં ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય - ર = મિથ્યાત્વ - નપુંસકવેદ. નામ ર = છેવટ્ટુ સંઘયણ - હુડકસંસ્થાન
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.-મોહનીય. આયુ- નામ.– ગોત્ર – અંતરાય ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬
નામ ૪૭ = પિંડપ્રકૃતિ ૨૫, પ્રત્યેક ૬ - ત્રસ ૧૦ – સ્થાવર ૬
બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત થાય છે અને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના મોહનીય આયુ નામ ગોત્ર
૫ ૧ ૧૫ ૧ = ૨૫ દર્શના. - ૩ = થિણધ્ધત્રિક મોહનીય - ૫ = અનંતાનુબંધી ૪ કષાય - સ્ત્રીવેદ. આયુ ૧ = તિર્યંચા, નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩.
પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી. અશુભ વિહાયોગતિ
પ્રત્યેક ૧ = આતપ સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય ગોત્ર ૧ = નીચગોત્ર આયુ ૧ = મનુષ્યાયનો અબંધ થાય છે. ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે.