________________
વિવેચન
ક્ષયોપશમ, ક્ષાયિક.
નિયમ-= અનાદિ મિથ્યાદષ્ટિ જીવ ઉપશમ સમકિતની પ્રાપ્તિ કરી શકે છે.
નિયમ-૩ = દેવગતિની સાથે સુભગ - સુસ્વર ને આદેય નિયમો બંધાતી હોવાથી દુર્ભગત્રિક બંધાતી નથી. નિયમ-૪ = આ જીવોને અવધિજ્ઞાન કે વિર્ભાગજ્ઞાન હોતું નથી.
તિર્યંચગતિ સમાપ્ત. મનુષ્યગતિ માર્ગણાને વિષે બંધ પ્રવૃતિઓનું વર્ણન :
આ જીવોને ૧ થી ૧૪ ગુણસ્થાનક હોય છે. તેથી સઘળી પ્રકૃતિઓનો બંધ કરી શકે છે. ઓધે બંધમાં ૧૨૦ પ્રકૃતિઓ હોય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.- મોહનીય - આયુષ્ય.- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨૬ ૪ ૬૭ ૨ ૫ = ૧૨૦
મોહનીય ૨૬ = મિથ્યાત્વ, ૧૬ કષાય, હાસ્યાદિ ૬, ૩ વેદ. નામ ૬૭ = પિંડપ્રકૃતિ ૩૯, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦.
પિંડપ્રકૃતિ ૩૯ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય આહારકતૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક - વૈક્રિય - આહારક અંગોપાંગ. ૬ સંઘયણ- ૬ સંસ્થાન - ૪ વર્ણાદિ – ૨ વિહાયોગતિ, ૪ આનુપૂર્વી.
પ્રત્યેક ૮ = પરાઘાત, ઉચ્છવાસ, આતપ- ઉદ્યોત, અગુરુલઘુ - જિનનામ, નિર્માણ - ઉપઘાત.
ત્રસ ૧૦, સ્થાવર ૧૦. ઓઘમાંથી ૩ પ્રકૃતિનો અબંધ થાય છે. નામ ૩ = આહારક શરીર, આહારક અંગોપાંગ, જિનનામ.
પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૧૭ પ્રકૃતિ બંધાય છે. શાના.- ર્થના.- વેદનીય.- મોહનીય.- આયુષ્ય- નામ.- ગોત્ર.- અંતરાય ૫ ૯ ૨ ૨ ૪ ૬૪ ૨ ૫ = ૧૧૭
નામ ૬૪ = પિંડપ્રકૃતિ ૩૭, પ્રત્યેક ૭ ત્રસ ૧૦ સ્થાવર ૧૦.
પિંપ્રકૃતિ ૩૭ = ૪ ગતિ, ૫ જાતિ, ઔદારિક-વૈક્રિય-તૈજસ, કાર્મણ શરીર, ઔદારિક - વૈક્રિય અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ,