________________
કર્મગ્રંથ
પિંડપ્રકૃતિ ૧૩ = દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, વૈક્રિય-તૈજસ-કાર્પણ શરીર, વૈક્રિય અંગોપાંગ, પહેલું સંસ્થાન, ૪ વર્ણાદિ, દેવાનુપૂર્વી, શુભવિહાયોગતિ.
પ્રત્યેક ૫ = પરાઘાત, ઉચ્છ્વાસ, અગુરૂલઘુ, નિર્માણ, ઉપઘાત સ્થાવર ૩ = અસ્થિર
૧૩
અશુભ અયશ.
પહેલા ગુણસ્થાનકના અંતે ૧ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ૧ = મિથ્યાત્વ.
બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૭૮ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના. વેદનીય.—મોહનીય.—આયુ.— નામ.— ગોત્ર.- અંતરાય.
૫
૨૪
૧
-
૯
૨
૧
૩૧
૫ = ૭૮
મોહનીય ૨૪ = ૧૬ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ - સ્ત્રીવેદ. બીજા ગુણસ્થાનકના અંતે ૮ પ્રકૃતિનો અંત થાય છે ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે.
દર્શના. ૩ થીણધ્ધીત્રિક.
મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુ. ૧ દેવાયુનો અબંધ.
ત્રીજા મિશ્ર ગુણસ્થાનકે ૬૯ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.— દર્શના.— વેદનીય.—મોહનીય.—આયુ.- નામ.- ગોત્ર.- અંતરાય.
૫
૧
-
૨
૧૯
૦
૨
૧૯
૩૧
૫ = ૬૯
મોહનીય ૧૯ = અપ્રત્યાખ્યાનાદિ ૧૨ કષાય, હાસ્યાદિ ૬, પુરૂષવેદ. નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. ત્રીજા ગુણસ્થાનકને અંતે ૧ પ્રકૃતિ દાખલ થાય છે. આયુ ૧ = દેવાયુષ્ય.
ચોથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકે ૭૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય.—મોહનીય.—આયુષ્ય.નામ.— ગોત્ર.
અંતરાય.
૫
Ε
૧
૧
-
૩૧
3
૫ = ૭૦
નામ ૩૧ = પિંડપ્રકૃતિ ૧૩, પ્રત્યેક પ, ત્રસ ૧૦, સ્થાવર ૩. નિયમ-૧ = ચોથા ગુણસ્થાનકે ત્રણેય સમકિતી જીવો હોય છે, ઉપશમ,