SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ - ૩ ઓધે તથા મિથ્યાત્વ ગુણસ્થાનકે ૧૦૦ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના.- વેદનીય-મોહનીય-આયુષ્ય-નામ – ગોત્ર.- અંતરાય. ૫ ૯ ૨ ૨૬ ૨ ૪૯ ૨ ૫ = ૧૦૦ નામ ૪૯ = પિંડપ્રકૃતિ - ૨૭, પ્રત્યેક ૬, ત્રસ ૧૦, સ્થાવર ૬ પિંડપ્રકૃતિ ૨૭ = તિર્યંચગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક - તૈજસ-કાશ્મણ શરીર, ઔદારિક અંગોપાંગ, ૬ સંઘયણ, ૬ સંસ્થાન, ૪ વર્ણાદિ, તિર્થયાનુપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, ૨ વિહાયોગતિ. પ્રત્યેક ૬ = પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ-ઉપઘાત. સ્થાવર ૬ = અસ્થિર - અશુભ - દુર્ભગ - દુસ્વર - અનાદેય - અયશ. પહેલા ગુણસ્થાનકના અંતે ૪ પ્રકૃતિનો અંત થાય છે. મોહનીય ર = મિથ્યાત્વ, નપુંસકવેદ નામ ૨ = છેવટ્ઠ સંઘયણ, હુંડક સંસ્થાન. બીજા સાસ્વાદન ગુણસ્થાનકે ૯૬ પ્રકૃતિઓ બંધાય છે. જ્ઞાના.- દર્શના – વેદનીય –મોહનીય-આયુષ્ય-નામ- ગોત્ર – અંતરાય. ૫ ૯ ૨ ૨૪ ૨ ૪૭ ૨ ૫ = ૯૬ નામ = ૪૭ પિંડપ્રકૃતિ-૨૫, પ્રત્યેક-૬, સસ-૧૦, સ્થાવર-૬. બીજા ગુણસ્થાનકના અંતે ૨૫ પ્રકૃતિનો અંત ને ૧ પ્રકૃતિનો અબંધ થાય છે. દર્શના. ૩ = થિણધ્ધી ત્રિક મોહનીય ૫ = અનંતાનુબંધી ૪ કષાય, સ્ત્રીવેદ આયુષ્ય ૧ = તિર્યંચાયુષ્ય નામ ૧૫ = પિંડપ્રકૃતિ ૧૧, પ્રત્યેક ૧, સ્થાવર ૩. પિંડપ્રકૃતિ ૧૧ = તિર્યંચગતિ, મધ્યમ ૪ સંઘયણ, મધ્યમ ૪ સંસ્થાન, તિર્યંચાનુપૂર્વી, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક ૧ = ઉદ્યોત સ્થાવર ૩ = દુર્ભગ - દુસ્વર - અનાદેય. ગોત્ર ૧ = નીચગોત્ર આયુષ્ય ૧ મનુષ્પાયુષ્યનો અબંધ થાય છે.
SR No.023078
Book TitleKarmgranth 3 Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahansuri
PublisherPadarth Darshan Trust
Publication Year1997
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy