________________
કર્મગ્રંથ-૨ વિવેચના
વિસંયોજનાનો અર્થ : જે પ્રકૃત્તિઓનો સર્વથા ક્ષય થયા પછી ફરીથી બંધ થવા સંભવ હોય એવી પ્રવૃત્તિઓનો ક્ષય થાય તેને વિસંયોજના કહેવાય છે. માત્ર અનંતાનુબંધી ૪ કષાયની જ વિસંયોજના થાય છે.
ક્ષપકશ્રેણી વર્ણન સમાપ્ત ૧. એક સંયોગી આઠ ભાંગા થાય
૧ = સાસ્વાદન ૨ = મિશ્ર ૩ = અપૂર્વકરણ ૪ = અનિવૃત્તિકરણ ૫ = સૂક્ષ્મસંપરાય ૬ = ઉપરાંત મોહ ૭ = ક્ષીણ મોહ ૮ = અયોગી કેવલી ગુણસ્થાનક
હવે આગળના દ્વિક સંયોગી આદિ ભાંગા ઉપર જણાવેલ અંક સંજ્ઞા મુજબ અંકમાં જણાવાશે તો ઉપરના અંક મુજબ ગુણસ્થાનકના નામો જાણવા.
૨. દ્ધિક સંયોગી ભાંગા ૨૮ થાય છે. ૧.૨ ૧.૩ ૧.૪ ૧.૫ ૧.૬ ૧.૭ ૧.૮ ૨.૩ ૨.૪ ૨.૫ ૨.૬ ૨.૭ ૨.૮ ૩.૪ ૩.૫ ૩.૬ ૩.૭ ૩.૮ ૪.૫ ૪.૬ ૪.૭ ૪.૮ ૫.૬ ૫.૭ ૫.૮, ૬.૭ ૬.૮ ૭.૮
૩. ત્રિક સંયોગી ૫૬ ભાંગા થાય છે. ૧.૨.૩ ૧.૨.૪ ૧.૨.૫ ૧.૨.૬ ૧.૨.૭ ૧.૨.૮ ૧.૩.૪ ૧૩.૫ ૧.૩.૬ ૧.૩.૭ ૧.૩.૮ ૧.૪.૫ ૧.૪.૬ ૧.૪.૭ ૧.૪.૮ ૧.૫.૬ ૧.૫.૭ ૧.૫.૮ ૧.૬.૭ ૧.૬.૮ ૧.૭.૮ ૨.૩.૪ ૨.૩.૫ ૨.૩.૬ ૨.૩.૭ ૨.૩.૮ ૨.૪.૫ ૨.૪.૬ ૨.૪.૭ ૨.૪.૮ ૨.૫.૬ ૨.૫.૭ ૨.૫.૮ ૨.૬.૭ ૨.૬.૮ ૨.૭.૮ ૩.૪.૫ ૩.૪.૬ ૩.૪.૭ ૩.૪.૮ ૩.૫.૬ ૩.૫.૭ ૩.૫.૮ ૩.૬.૭ ૩.૬.૮ ૩.૭.૮ ૪.૫.૬ ૪.૫.૭. ૪.૫.૮ ૪.૬.૭ ૪.૬.૮ ૪.૭.૮ ૫.૬.૭ ૫.૬.૮
.૭.૮
૪. ચતુઃ સંયોગી ૭૦ ભાંગા થાય
૫.૭.૮