________________
કર્મગ્રંથ-૨ વિવેચન
૧૦૭ અર્થ:- ગુણસઠિ -ઓગણસાઠ, અપમન્ત-અપ્રમત્ત ગુણઠાણે, સુરાઉદેવાયુબંધિતુ-બાંધતો થકો, જઈજો, ઈહાગચ્છ-અહીં આવે તો અન્નહ-અન્યથા, અઠ્ઠાવના-અઠ્ઠાવન, જં-જે માટે, આહારગદુર્ગ આહારકદ્ધિક, બંધે બાંધે.
ભાવાર્થ :- ૬૩ પ્રમત્ત ગુણઠાણે બંધાય, શોક, અરતિ, અસ્થિરદ્ધિક, અયશ, અશાતા આ છ પ્રકૃતિઓનો છેદ થાય અથવા સાત, દેવાયુષ્યનો વિચ્છેદ થાય તો કેટલાક જીવો પ્રમત્ત છતે દેવાયુષ્ય બાંધવાનો આરંભ કરતો કરતો અપ્રમત્ત ગુણઠાણે જાય તો ત્યાં બંધ કરે તો અપ્રમત્તે ૫૯ પ્રકૃતિઓ બંધાય છે અથવા આહારકદિક બાંધતા ૫૮ પ્રકૃતિનો બંધ કરે છે.
અડવત્ર અપુત્રાઈમિ, નિદ દુરંતો છપન્ન પણ ભાગે, સુરદૃગ પબિંદિ સુખગઈ, તસવ ઉરલ વિણ તણુવંગા લા સમચઉર નિમિણ જિણવન્ન, અગુરુલહુ ચઉ છલંસિ તીસંતો,
ચરમે છવ્વીસ બંધો, હાસ રઈ કુચ્છ ભયભેઓ ૧૦ાા અર્થ:- અડવત્ર-અઠ્ઠાવન, અપુત્રાઇમિ-અપૂર્વકરણના પહેલા ભાગે, નિદુસંતોનિદ્રાદિકનો અંત કરે, છપન્ન-છપ્પનનો બંધ, પણભાગે-પાંચભાગે, સુરદુગ-સુરદ્ધિક, પણિંદિ-પંચેન્દ્રિય જાતિ, સુખગઇ-શુભવિહાયોગતિ, તસનવ-ત્રસનવક, ઉરલવિણઔદારિકવિના, તણુ-શરીર, ઉવંગા-ઉપાંગ, સમચરિ-સમચતુરસ્ત્ર, નિમિણનર્માણનામ, જિસ-જિનનામ, વન્ન-વર્ણચતુષ્ક, અગુરૂલહુ-અગુરુલઘુચતુષ્ક, કલંસિછઠે ભાગે, તીસંતો-ત્રીસનો અંત થાય, ચરમ-છેલ્લે ભાગે, છવીસ બંધો-છવ્વીસનો બંધ, હાસરઇ કુચ્છ ભય-હાસ્ય, રતિ, દુર્ગછા અને ભય, ભેઓ-ભેદક (નાશ કરે)
ભાવાર્થ - અપૂર્વકરણના પહેલા ભાગે ૫૮, નિદ્રાદિકનો અંત થતાં ૨ થી ૬ ભાગે ૫૬ દેવદ્રિક, પંચેન્દ્રિયજાતિ, શુભવિહાયોગતિ, વ્યસનવક, ઔદારિકવિના શરીર તથાં અંગોપાંગો, સમચતુરસ્ત્ર, નિર્માણ, જિનનામ, વર્ણાદિ-૪, અગુરુલઘુચતુષ્ક, એ ત્રીસનો અંત થાય ત્યારે સાતમા ભાગે ૨૬ બંધાય છે. અંતે હાસ્ય, રતિ, ભય, જુગુપ્સા એ ચારનો અંત થાય છે.
અનિયટ્ટિ ભાગપાળગે, ઈગેગ હીણોદુવીસવિહબંધો,
પુમ સંજલણ ચઉઉં, કોણ છેઓ સત્તર સુહુએ . ૧૧ અર્થ - અનિયટ્ટિ-અનિવૃત્તિના, ભાગ પણગે-પાંચભાગે, ઈગેગહીણો-એકેક પ્રકૃતિ ઓછી, દુવાસવિહબંધો-બાવીસ પ્રકૃતિનો બંધ હોય, પુમ-પુરુષવેદ, સંજલણ-સંજવલનની, ચઉહિં-ચોકડીનો, કમણોઓ-અનુક્રમે છેદ થાય. સત્તરસત્તર, સુહમે-મુક્ષ્મસંઘરાયે. ભાવાર્થ - અનિવૃત્તિકરણના પાંચ ભાગને વિષે અનુક્રમે બાવીસમાંથી એક એક