________________
૫૦
૨૭૬.
ઉ.
૨૭૭.
G.
૨૭૮.
૨૭૯.
ઉ
કર્મગ્રંથ-૬
આહારકદ્ધિક, વૈક્રીયદ્ધિક
બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ૨૪ અથવા ૨૬. ૨૪-આયુ-૨, નામ-૨૦, મોહનીય-૨. મોહનીય-૨મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૨. નરક-દેવાયુષ્ય, નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪-નરકહિક, દેવદ્વિક, ૪-જાતિ, આહારકદ્ધિક, વૈક્રીયદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૨, આતપ, જિનનામ. અથવા-૨૬, મોહનીય-૨, આયુષ્ય-૪, નામ-૨૦, નામ-૨૦. પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪ તેઉકાય વાયુકાયને વિષે અબંધ પ્રકૃતિઓ ઓઘે પહેલે ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? ૧૫. આયુ-૩. નરક, મનુષ્ય, દેવાયુષ્ય, નામ-૧૧. પિંડ-૧૦, પ્રત્યેક૧ જિનનામ. પિંડ-૧૦ નરકદ્ધિક, મનુષ્યદ્ઘિક, દેવકિ, આહારદ્ધિક, વૈક્રીયદ્વિક. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર,
ત્રસકાય, પંચેન્દ્રિયજાતિ, ૩-યોગને વિષે અબંધ પ્રકૃતિઓ એક થી છ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી કેટલી હોય ? અનુક્રમે ૩-૧૯, ૪૬, ૪૩,૫૩ અને ૫૭ એમ એક થી ૬ ગુણઠાણે જાણવી.
સાતમા થી નવમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
સાતમે ૬૧ અથાવા ૬૨,
આઠમાના પહેલા ભાગે
આઠમાના બે થી ૬ ભાગે
આઠમાના સાતમા ભાગે
નવમાના પહેલા ભાગે
નવમાના બીજા ભાગે
નવમાના ત્રીજા ભાગે
નવમાના ચોથા ભાગે
નવમાના પાંચમા ભાગે
૬૨
૬૪
૯૪
૯૮
૯૯
૧૦૦
૧૦૧
૧૦૨ હોય છે.