________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૮૦.
ઉ.
૨૮૧.
૨૮૨.
ઉ
૨૮૩.
ઉ
૨૮૪.
ઉ.
૨૮૫.
૯.
દશમાથી ચૌદમા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે ૧૦૩, ૧૧૯, ૧૧૯, ૧૧૯, ૧૨૦ જાણવી.
ત્રણ વેદને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન એક થી ૬ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? અનુક્રમે ૩, ૧૯, ૪૬, ૪૩, ૫૩ અને ૫૭ પ્રકૃતિઓ જાણવી. સાતમાથી નવમા સુધી કેટલી પ્રકૃતિઓ અબંધ રૂપે હોય ? સાતમે ગુણઠાણે ૬૧ અથવા ૬૨
આઠમાના પહેલા ભાગે
આઠમાના બે થી છ ભાગે
આઠમાના સાતમા ભાગે
નવમાના પહેલા ભાગે જ હોય પછી અવેદી જીવો ગણાય છે.
કર
૬૪
૯૪
૯૮ વેદનો ઉદય અહીં સુધી
ક્રોધ કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન
એક થી છ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
અનુક્રમે ૩-૧૯, ૪૬, ૪૩, ૫૩ અને ૫૭ પ્રકૃતિઓ જાણવી.
સાતથી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
સાતમે ૬૧ અથવા
૬૨
૬૨
૬૪
૯૪
૯૮
૯૯ પ્રકૃતિઓ હોય છે.
આઠમાના પહેલા ભાગે
આઠમાના બે થી છ ભાગે
૫૧
આઠમાના સાતમા ભાગે
નવમાના પહેલા ભાગે
નવમાના ભીજા ભાગે
માન કષાયને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન
એક થી નવ ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
અનુક્રમે એક થી સાત ગુણઠાણે જાણવી. ૩, ૧૯, ૪૬, ૪૩, ૫૩, ૫૭, ૬૧ અથવા ૬૨ હોય.