________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉ
ઉ.
નવમા દેવલોકથી નવ રૈવેયકમાં અબંધ પ્રવૃતિઓ ૨૭૦. ઓધે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૩, આયુ-૩, નામ-૨૦. નામ-૨૦નપિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪,
સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૪-નરકદ્ધિક-તિર્યચકિદેવદિક-૪-જાતિ,
વૈક્રીયદ્રિક, આહારકહિક, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત. ૨૭૧. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૪, આયુ-૩, નામ-૨૧. પિંડ-૧૪, પ્રત્યેક-૩, સ્થાવર-૪. પ્રત્યેક
૩- આતપ, ઉદ્યોત, જિનનામ. ૨૭૨. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૮, આયુ-૩, મોહનીય-૨, નામ-૨૩. મોહનીય-૩-મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-૩, નરક, તિર્યંચ, દેવાયુષ્ય, નામ-૨૩-પિંડ-૧૬,
પ્રત્યેક-૩, સ્થાવર-૪. ૨૭૩. ત્રીજા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૫૦, ત્રીજા ગુણઠાણે અને ચોથા ગુણઠાણે ૪૮ હોય. ૫૦, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫. ગોત્ર-૧. નામ૩પ-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. આયુ૩, નરકતિર્યંચદેવ, નામ-૩૪-પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭
પાંચ અનુત્તરમાં અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૨૭૪. ઓધે તથા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧.
એકેન્દ્રિયાદિ-ચાર જાતિ-પૃથ્વી, અપ, વનસ્પતિ આ સાત માર્ગણાને
વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન. ૨૭૫. ઓથે પહેલે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૧, આયુ-૨, નામ-૯, આયુ-૨, નરક-દેવાયુષ્ય નામ-૯, પિંડ-૮, પ્રત્યેક-૧ જિનનામ, પિંડ-૮ નરકતિક, દેવદિક,