________________
૪૮
૯.
૨૬૫.
ઉ
ર૬૬.
૨૬૭.
૨૬૮.
ઉ
૨૬૯.
ઉ
કર્મગ્રંથ-૬
૪૮, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. દર્શના૩, થીણધ્ધીત્રિક. મોહનીય-૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. આયુ-૩-નરક, તિર્યંચ-દેવાયુષ્ય, નામ-૩૪-પિંડ૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, દેવદ્વિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત, સ્થાવર૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. વૈમાનિકના ત્રણથી આઠ દેવલોકમાં અબંધ પ્રકૃતિઓ ઓઘે અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ?
૧૯, આયુ-૨, નામ-૧૭. આયુ-૨, નરક, દેવાયુષ્ય. નામ-૧૭-પિંડ૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૪-સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્ધિક, ૪-જાતિ, આહારકદ્ધિક, વૈક્રીયદ્વિક. પ્રત્યેક-૧ આતપ. પહેલા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૨૦, આયુ-૨, નામ-૧૮. નામ-૧૮-પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પ્રત્યેક-૨, આતપ, જિનનામ.
બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૨૪, આયુ-૨, મોહનીય-૨, નામ-૨૦. મોહનીય-૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪નરકદ્ધિક, દેવદ્વિક, ૪-જાતિ, આહાર, વૈક્રીયદ્ઘિક, છેલ્લું સંઘયણ છેલ્લું સંસ્થાન.
ત્રીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૫૦, દશન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩૫-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યંચદ્ધિક, - દેવદ્વિક, ૪-જાતિ - આહારકકિ - વૈક્રીયદ્રિક છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ
ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૪૮,દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧. નામ-૩૪, પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર-૭