________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૬૧.
દેવગતિને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન
ભવનપતિ-વ્યંતર-જ્યોતિષી દેવોને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ર૫૯. ઓધે તથા પહેલા ગુણઠાણે અબંધ કેટલી પ્રકૃતિઓ હોય?
૧૭, આયુ-૨, નામ-૧૫, આયુ-૨, નરક, દેવ, નામ-૧૫, પિંડ-૧૧, પ્રત્યેક-૧, સ્થાવર-૩, સૂક્ષ્મત્રિક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્રિક,
વિકલેન્દ્રિયત્રિક, આહારકહિક અને વૈકીયદ્રિક. પ્રત્યેક-૧ જિનનામ ૨૬૦. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૨૪, મોહનીય-૨, આયુ-૨, નામ-૨૦. મોહનીય-ર-મિથ્યાત્વ, નપુંસકવેદ, આયુ-ર-નરક, દેવ. નામ-૨૦-પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. સ્થાવર ચતુષ્ક. પિંડ-૧૪-નરકલિક, દેવદિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકઠિક છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. પ્રત્યેક-૨ આતપ, જિનનામ. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩પ-પિંડ-૨પ, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, તિર્યચકિક, દેવદ્રિક. ૪-જાતિ, વૈકીયદ્વિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. ગોત્ર-૧-નીચ ગોત્ર, પ્રત્યેક૩-આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭-સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક.
વૈમાનિકના પહેલા-બીજા દેવલોકમાં અબંધ પ્રવૃતિઓ ૨૬૨. ઓઘે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ. ૧૬, આયુ-૨, નામ-૧૪. આયુ-૨, નરક, દેવાયુષ્ય. નામ-૧૪, પિંડ
૧૧ સ્થાવર-૩-સુક્ષ્મત્રિક. પિંડ-૧૧-નરકદ્ધિક, દેવદ્રિક,
વિકસેન્દ્રિયત્રિક, આહારકકિક, વૈકીયદ્રિક. ૨૬૩. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૭, આયુ-૨, નામ-૧૫. નામ-૧૫-પિંડ-૧૧, પ્રત્યેક-૧ જિનનામ,
સ્થાવર-૩. ર૬૪. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?