________________
૪૪
કર્મગ્રંથ-૬
૨૪૩.
૨૪૪.
૪ થી ૬ નરકને વિષે અબંધ પ્રકૃતિઓ વર્ણન ઓઘે પહેલે ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૦ આયુ-૨, નામ-૧૮, આયુ-૨, નરક, દેવાયુષ્ય, નામ-૧૮, પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૨, નરકદ્ધિક, દેવદ્રિક, ૪-જાતિ, વક્રીયદ્રિક, આહારકકિ. પ્રત્યેક-૨, આતપ, જિનનામ.
સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક. ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? કઈ? ૪૯, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૫, ગોત્ર-૧. નામ૩૫, પિંડ-રપ, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૫, નરકદ્ધિક, તિર્યચહિક, દેવદ્રિક, ૪-જાતિ, વક્રીયદિક, આહારકદ્રિક, છેલ્લા પાંચ સંઘયણ છેલ્લા પાંચ સંસ્થાન, અશુભવિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ સ્થાવર, સ્થાવર-ચતુષ્ક, દુર્ભગત્રિક સાતમી નારકીને વિષે અબંધ પ્રકૃતિઓનું વર્ણન ઓધે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૧ આયુ-૩, નામ-૧૮, આયુ-૩, નરક, દેવ, મનુષ્યાયુષ્ય નામ-૧૮, પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ૨૪, આયુ-૩, નામ-૨૦, ગોત્ર-૧ ઉચ્ચ ગોત્ર નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૪, નરકલિક, દેવદિક, મનુષ્યદિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્વિક
૨૪૫. ઉ
૨૪૬.