________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૪૫
૨૪૭. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
ર૯, મોહનીય-૨, આયુ-૪, નામ-રર, ગોત્ર-૧ ઉચ્ચગોત્ર. મોહનીય૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-રર-પિંડ-૧૬, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૬. નરકહિક, દેવદિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક,
આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લું સંસ્થાન. ૨૪૮. ત્રીજા ચોથા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૫૦, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧ = ૫૦, નામ-૩૫-પિંડ-૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫, નરકદ્ધિક, તિર્યચકિક, દેવદ્રિક, ૪-જાતિ, વૈક્રીયદ્રિક, આહારકદ્રિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુભર્ગત્રિક, ગોત્ર-૧ નીચ ગોત્ર.
તિર્યંચગતિને વિષે અબંધ પ્રવૃતિઓનું વર્ણન ૨૪૯. પહેલા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ ૩-નામ-૩-આહારકદ્ધિક, જિનનામ. ર૫૦. બીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૧૯, આયુ-૧, મોહનીય-૨, નામ-૧૬, આયુ-૧, નરકાયુષ્ય. મોહનીય-૨, મિથ્યાત્વ, નપુંસકવેદ. નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪, પિંડ-૧૦, નરકહિક, ૪-જાતિ, આહારકદ્ધિક, છેલ્લું સંઘયણ, છેલ્લે સંસ્થાન. પ્રત્યેક-૨, આતપ,
જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ર૫૧. ત્રીજા ગુણઠાણે અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
૫૧, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧. મોહનીય૭, અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૬પિંડ-૨૬, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૬-નરકદ્ધિક, તિર્યચદ્રિક, મનુષ્યદ્રિક, ૪-જાતિ, ઔદારિકક્રિક, આહારદિક, ૬-સંઘયણ છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત, જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર.