________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉ
૨૩૮.
ઉ
૨૩૯.
ઉ.
૨૪૦.
ઉ
૨૪૧.
ઉ.
૨૪૨.
૯
બંધ-૦, અબંધ-૧૨૦ હોય છે.
બાસઠ માર્ગણાને વિષે અંબધ પ્રકૃતિઓનું વર્ણન પહેલી ત્રણ નરકને વિષે અબંધ પ્રકૃતિઓ
૪૩
ઓઘે કેટલી પ્રકૃતિઓ ન બંધાય ? કઈ ?
૧૯ના બંધાય આયુ-૨,-દેવાયુષ્ય, નરકાયુષ્ય. નામ-૧૭. પિંડ-૧૨, પ્રત્યેક-૧, સ્થાવર-૪. પિંડ-૧૨, દેવાદ્વિક, નરદ્ધિક, વૈક્રીયદ્ઘિક, આહારકદ્ધિક, એકેન્દ્રિયાદિ ૪ જાતિ. પ્રત્યેક ૧-આતપ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક.
૧ થી ૩ નરકમાં પહેલા ગુણઠાણે કેટલી પ્રકૃતિનો અબંધ હોય ? ૨૦, આયુ-ર, નામ-૧૮-પિંડ-૧૨, પ્રત્યેક-૨, સ્થાવર-૪ = ૧૮, પ્રત્યેક-૨, આતપ, જિનનામ.
બીજા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૨૪, આયુ-૨, મોહનીય-૨, નામ-૨૦. મોહનીય-૨, નપુંસકવેદ, મિથ્યાત્વ. નામ-૨૦, પિંડ-૧૪, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૧૪, નરકદ્ધિક, દેવદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેવટ્ટ સંઘયણ, હુંડક સંસ્થાન.
ત્રીજા ગણુઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૫૦, દર્શન-૩, મોહનીય-૭, આયુ-૪, નામ-૩૫, ગોત્ર-૧, મોહનીય૭-અનંતા-૪ કષાય, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, નપુંસકવેદ. નામ-૩૫. પિંડ૨૫, પ્રત્યેક-૩, સ્થાવર-૭. પિંડ-૨૫-નરકદ્ધિક, દેવદ્ધિક, તિર્યંચદ્ધિક, ૪-જાતિ, વૈક્રીયદ્ધિક, આહારકદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, આતપ, ઉદ્યોત જિનનામ. સ્થાવર-૭, સ્થાવર ચતુષ્ક, દુર્ભગત્રિક. ગોત્ર-૧ નીચ ગોત્ર. ચોથા ગુણઠાણે અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
૪૮, દર્શના-૩, મોહનીય-૭, આયુ-૩, નામ-૩૪, ગોત્ર-૧, આયુ૩-નરક, દેવ, તિર્યંચાયુષ્ય. નામ-૩૪-પિંડ-૨૫, પ્રત્યેક-૨, સ્થાવર૭, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત.