________________
૪૨
૨૩૦.
૯.
૨૩૧.
૨૩૨.
ઉ.
૨૩૩.
ઉ.
૨૩૪.
ઉ
૨૩૫.
૯.
૨૩૬.
ઉ
૨૩૭.
કર્મગ્રંથ-દ
બંધમાં ૨૬, અબંધમાં ૯૪ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૧૭, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્ર-૯, સ્થાવર-૧૦
નવમાના પહેલા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૨, અબંધમાં ૯૮ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૧, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧, = ૯૮. મોહનીય-૨૧, અનંતા૧૨ કષાય, મિથ્યાત્વ, હાસ્યાદિ-૬, નપુંસકવેદ, સ્ત્રીવેદ, નામ-૬૬, પિંડ-૩૯, પ્રત્યેક-૮, સ્થાવર-૧૦, ત્રસ-૯
નવમાના બીજા ભાગે બંધ, અબંધમાં પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૧, અબંધમાં ૯૯ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૨, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧.
નવમાના ત્રીજા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૨૦, અબંધમાં ૧૦૦ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૩, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧.
નવમાના ચોથા ભાગે બંધ, અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય ? બંધમાં ૧૯, અબંધમાં ૧૦૧ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૪, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧.
નવમાના પાંચમા ભાગે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧૮ અબંધમાં ૧૦૨ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૫, આયુ-૪, નામ-૬૬, ગોત્ર-૧.
દશમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?
બંધમાં ૧૭, અબંધમાં ૧૦૩ હોય છે, દર્શના-૫, વેદની-૧, મોહનીય૨૬, આયુ-૪ નામ-૬૬, ગોત્ર-૧.
અગ્યાર થી તેર ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ? બંધમાં ૧ હોય, અબંધમાં ૧૧૯, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય૯, વેદનીય-૧, મોહનીય-૨૬, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫ = ૧૧૯.
ચૌદમા ગુણઠાણે બંધ, અબંધ પ્રકૃતિઓ કેટલી હોય ?