________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૨૨૪. પાંચમા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
બંધમાં-૬૭ હોય અંબધ પ૩ હોય, દર્શનાવરણીય-૩, મોહનીય-૧૧, અનંતાનુબંધિ આદિ ૮ કષાય, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ, આયુ૩, નરક, તિર્યચ, મનુષ્ય, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨, સ્થાવર૭, પિંડ-૨૬, નરક-તિર્યચ-મનુષ્યગતિ, ૪-જાતિ, ઔદારિકહિક, આહારદ્રિક, ૬ સંઘયણ, પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ, નરકતિર્યંચ, મનુષ્યાનુપૂર્વી, પ્રત્યેક-૨, આતપ, ઉદ્યોત, ગોત્ર-૧ નીચ
ગોત્ર. રરપ. છઠ્ઠા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
બંધ-૬૩ હોય અબંધ ૫૭ હોય છે. દર્શના-૩, મોહનીય-૧૫, આયુ૩, નામ-૩૫, ગોત્ર-૧ = પ૭, મોહનીય-૧૫, અનંતા-૧૨ કષાય, મિથ્યાત્વ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, નામ-૩૫, પિંડ-૨૬, પ્રત્યેક-૨,
સ્થાવર-૭. ર૨૬. સાતમા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
બંધમાં ૫૯ કે ૫૮ હોય અબંધ ૬૧ કે ૬ર હોય છે દર્શના-૩, મોહનીય-૧૭, આયુ-૩, નામ-૩૬, ગોત્ર-૧, વેદનીય-૧. અશાતા વેદનીય. મોહનીય-૧૭, મિથ્યાત્વ, અનંતા ૧૨ કષાય, અરતિ, શોક નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૬, પિંડ-૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. પિંડ-૨૪, નરક, તિર્યચ, મનુષ્યગતિ, ૪-જાતિ, ઔદારિકદ્ધિક,
અશુભવિહાયોગતિ, ૩ આનુપૂર્વી ૬-સંઘયણ, પહેલા પાંચ સંસ્થાન. ૨૨૭. આઠમાના પહેલા ભાગે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
બંધમાં ૫૮ અને અબંધમાં દર હોય છે. દર્શના-૩, વેદની-૧, મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧ = ૬૨, નામ-૩૬, પિંડ
૨૪, પ્રત્યેક-૨, સ્થાવર-૧૦. ૨૨૮. આઠમાના બે થી છ ભાગે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? ઉ બંધમાં પલ હોય અને અબંધ ૬૪ હોય છે. દર્શના૫, વેદની-૧,
મોહનીય-૧૭, આયુ-૪, નામ-૩૬, ગોત્ર-૧ = ૬૪. રર૯. આઠમાના સાતમા ભાગે બંધ, અબંધમાં કેટલી પ્રકૃતિઓ હોય?