________________
४०
કર્મગ્રંથ-૬
૨૨),
૨૨૧.
૨૧૯ મિથ્યાત્વ મોહનીયની ઉદય, ઉદીરણા કઈ રીતે જાણવી?
અનાદિ મિથ્યાત્વી સૌ પ્રથમ ઉપશમ સમ્યકત્વની પ્રાપ્તિ કરે તે વખતે અનિવૃત્તિકરણની છેલ્લી આવલિકામાં એટલે ત્યાં સુધી ઉદય જ હોય છે. છેલ્લી આવલિકામાં ઉદીરણા હોતી જ નથી. ગુણસ્થાનકને વિષે બંધ અબંધ પ્રવૃતિઓનું વર્ણન. પહેલા ગુણસ્થાનકે બંધ અબંધ આદિ પ્રકૃતિઓ કેટલી હોય? ૧૧૭ બંધમાં હોય ૩ અબંધમા હોય છે. નામ-૩, આહારકદ્વિક, જિનનામ. બીજા ગુણસ્થાનકે બંધ અબંધ આદિ પ્રકૃતિઓ કેટલી હોય? બંધમાં ૧૦૧, ૧૯ અબંધ તથા વિચ્છેદ થયેલ હોય છે મોહનીય-૨, આયુષ્ય-૧, નામ-૧૬, મોહનીય-૨, નપુંસકવેદ-મિથ્યાત્વ. આયુ-૧, નરકાયુષ્ય. નામ-૧૬, પિંડ-૧૦, પ્રત્યેક-૨, સ્થાવર-૪. પિંડ-૧૦, નરકહિક, એકેન્દ્રિયાદિ ૪-જાતિ, આહારકહિક, છેલ્લું સંઘયણ, છેલ્લે
સંસ્થાના પ્રત્યેક-૨, આતપ, જિનનામ. સ્થાવર-૪, સ્થાવર ચતુષ્ક ૨૨૨.
ત્રીજા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય? બંધમાં-૭૪, અબંધ-૪૬ હોય દર્શનાવરણીય-૩, મોહનીય-૭, આયુ૪, નામ-૩૧, ગોત્ર-૧ = ૪૬, દર્શનાવરણીય-૩, ક્ષણધ્યાત્રિક. મોહનીય-૭, અનંતા-૪, મિથ્યાત્વ, નપુંસકવેદ, સ્ત્રીવેદ. નામ-૩૧, પિંડ-૨૧, પ્રત્યેક-૩, સ્થાવર-૭, પિંડ-૨૧ નરકહિક, તિર્યંચતિક, એકેન્દ્રિય ૪ જાતિ, આહારદ્ધિક, છેલ્લા પાંચ સંઘયણ, છેલ્લા પાંચ સંસ્થાન, અશુભ વિહાયોગતિ. પ્રત્યેક-૩, જિનનામ, આતપ, ઉદ્યોત. સ્થાવર-૭, સ્થાવર-ચતુષ્ક,
દુર્ભગત્રિક. ગોત્ર-૧, નીચ ગોત્ર રર૩. ચોથા ગુણઠાણે બંધ, અબંધ પ્રવૃતિઓ કેટલી હોય?
બંધમાં ૭૭ હોય. અબંધમાં ૪૩ હોય. દર્શનાવરણીય-૩, મોહનીય૭, આયુ-૨, નામ-૩૦, ગોત્ર-૧, આયુ-૨, નરકાયુ-તિર્યંચાયુ નામ૩૦, પિડ-૨૧, પ્રત્યેક-૨, સ્થાવર-૭.