________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
ઉ ૧૪ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ,
કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, શુકુલલેશ્યા, ક્ષાયિકસમકિત,
સન્ની, આહારી, ભવ્ય. ૧૬૫. તીર્થકર કેવલી આશ્રયી નવ પ્રકૃતિઓનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, સન્ની, ક્ષાયિક, અણાહારી. ૧૬૬. સામાન્ય કેવલી જીવો આશ્રય આઠ પ્રકૃતિનો ઉદય કેટલી માર્ગણામાં
હોય ? ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી.
સત્તાસ્થાનોનું વર્ણન ૧૬૭. ત્રાણું પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય?
૪૫ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, ઉપશમ, ક્ષાયિક, ક્ષયોપશમ, સન્ની,
આહારી, અણાહારી. ૧૬૮. બાણું પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય?
૫૮ માર્ગણામાં હોય, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૬-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,. ૬-સમકિત, સની, અસત્ની, આહારી, અણાહારી.
નેવ્યાશીની સત્તા કેટલી માર્ગાણામાં હોય? ઉ ૪૯ માર્ગણામાં હોય, મનુષ્ય, નરક, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ,
ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, ૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, મિથ્યાત્વ, ઉપશમ, ક્ષયોપશમ, ક્ષાયિક, સની, આહારી, અણાહારી. અઠયાશીની સત્તા કેટલી માર્ગણામાં હોય? ૬૦ માર્ગણામાં હોય, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન,૭-સંયમ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય,
ઉ
૧૬૯.
૧૭૦.