SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મગ્રંથ-૬ ૧૬૦. ઉ ક્ષાયિક, સની, આહારી. ૧૫૯. દેવતાના જીવો આશ્રયી ત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ ૩૮ માર્ગણામાં હોય, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, પુરૂષવેદ, સ્ત્રીવેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, ૩-દર્શન, ૬લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની આહારી, ૩-યોગ. બેઈદ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, તિર્યંચગતિ, બેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભય, મિથ્યાત્વ, અસત્ની, આહારી. ૧૬૧. તેઈન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? રર માર્ગણામાં હોય, માર્ગણામાં હોય તિર્યંચગતિ, તેઈન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬ર. ચઉરીન્દ્રિય જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ર૩ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ચહેરીન્દ્રિયજાતિ, ત્રસકાય, કાયયોગ, વચનયોગ, નપુંસકવેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, અસની, આહારી. ૧૬૩. પંચેન્દ્રિય તિર્યંચ જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ૪૧ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-જ્ઞાન, ૩-અજ્ઞાન, અવિરતિ, દેશવિરતિ, ૩| દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસત્ની, આહારી. ૧૬૪. તીર્થકર કેવલી જીવો આશ્રયી એકત્રીશનો ઉદય કેટલી માર્ગણામાં હોય? ઉ રર ગા
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy