________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૩૫
૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
સન્ની, આહારી, અણાહારી. ૧૭૭. પંચોતેર પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય?
૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, પ-જ્ઞાન, સામાયિક, છેદપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુફલલેશ્યા, ભવ્ય, ક્ષાયિક,
સન્ની, આહારી, અણાહારી. ૧૭૮. નવ પ્રકૃતિની સત્તા કેટલી માર્ગણામાં હોય? ઉ ૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય,
કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સની, અણાહારી. ૧૭૯. આઠ પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણમાં હોય?
૧૦ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, કેવલજ્ઞાન, યથાખ્યાત, કેવલદર્શન, ભવ્ય, ક્ષાયિક, સન્ની, અણાહારી.
ઉદય ઉદીરણા વિચ્છેદ પ્રકૃતિઓનું વર્ણન ૧૮૦. ઉદય કોને કહેવાય? ઉ ઉદયાવલિકામાં આવેલા કર્મ પુદ્ગલોનો અનુભવ કરવો તે ઉદય
કહેવાય છે. ૧૮૧. ઉદીરણા કોને કહેવાય?
ઉદયાવલિકામાં નહિ આવેલા કર્મ પુદગલોને યોગ રૂપ વીર્ય વિશેષ કરીને અર્થાત બલાત્કારે ઉદયાવલિકામાં દલિતોલાવી ભોગવવા એટલે
તેનો અનુભવ કરવો તેનું નામ ઉદીરણા કહેવાય છે. ૧૮૨. ઉદય ઉદીરણામાં પ્રકૃતિઓ કેટલી હોય છે? કઈ?
૧રર, જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૯, વેદનીય-૨, મોહનીય-૨૮, આયુષ્ય-૪, નામ-૬૭, ગોત્ર-૨, અંતરાય-૫, નામ-૬૭, પિંડ-૩૯, પ્રત્યેક-૮, ત્રણ-૧૦, સ્થાવર-૧૦.
ઉ