SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ ૧૭૧. ઉ. ૧૭૨. ઉ ૧૭૩. ૯. ૧૭૪. ઉ ૧૭૫. ઉ કર્મગ્રંથ-દ ૬-સમકિત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, અભવ્ય. છયાશીની સત્તા કેટલી માર્ગણામાં હોય ? ૪૨ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. એંશીની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૮ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, મનુષ્યગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, સન્ની, અસન્ની, આહારી, અણાહારી, મિથ્યાત્વ. અઠયોતેરની સત્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય કેટલી માર્ગણામાં હોય ? ૩૪ માર્ગણામાં હોય, તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, કાયયોગ, ૩વેદ, ૪-કષાય, મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, અવિરતિ, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. એંશી પ્રકૃતિઓ ક્ષપકશ્રેણી આશ્રયી કેટલી માર્ગણામાં હોય ? ૩૧/૩ર માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩યોગ, ૨-વેદ, અથવા ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મ સંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, ક્ષાયિક, સન્ની આહારી, અણાહારી. ઓગણ્યાએંશી પ્રકૃતિની સત્તા કેટલી માર્ગણામાં હોય ? ક્ષપક આશ્રયી ૩૨ માર્ગણામાં હોય, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૫-જ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, સુક્ષ્મસંપરાય, યથાખ્યાત, ૪-દર્શન, શુક્લલેશ્યા, ભવ્ય, જ્ઞાયિક, સન્ની, આહારી, અણાહારી. ૧૭૬. છોતેર પ્રકૃતિઓની સત્તા કેટલી માર્ગણામાં હોય ?
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy