SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરી ભાગ-૭ ૧૭ ૩-યોગ, ૩-વેદ ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી અને અણાહારી. પર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ઉ ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની, આહારી અને અણાહારી. ૮૧. પર્યાપ્તા ચઉરીન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માણાવાળા જીવો કરે ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી અને અણાહારી. પર્યાપ્તા અસની તિર્યંચ પંચેન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? ઉ ૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા સની તિર્યંચ પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માણાવાળા બાંધે? ૪૫ માર્ગણાવાળા જીવો કરે, ૪-ગતિ, પ-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ૬.લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સાસ્વાદન, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. ૮૪. પર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy