________________
૧૬
૭૫.
ઉ
૭૬.
ઉ.
૭૭.
૯.
૭૮.
ઉ.
૭૯.
ઉ
કર્મગ્રંથ-૬
અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી. પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે ?
૪૧ માર્ગણાવાળા જીવો કરે છે, મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી, અણાહારી.
પર્યાપ્તા એકેન્દ્રિય પ્રાયોગ્ય છવ્વીશ પ્રકૃતિનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
૪૧ માર્ગણાવાળા જીવો કરે છે, મનુષ્ય-તિર્યંચ-દેવગતિ, ૫-જાતિ, દ-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ચાર લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની, આહારી તથા અણાહારી.
નરક પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૨૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસન્ની અને આહારી.
દેવગતિ પ્રાયોગ્ય અઠ્ઠાવીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૪૭ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૪-જ્ઞાન, ૩-અજ્ઞાન, સામાયિક, છેદોપસ્થાપનીય, પરિહાર-વિશુધ્ધ, દેશવિરતિ, અવિરતિ, ૩-દર્શન, ૬-લેશ્યા, ભવ્ય, અભવ્ય, ૬-સમકિત, સન્ની, અસન્ની, આહારી, અણાહારી.
પર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય ઓગણત્રીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ?
૩૯ માર્ગણાવાળા જીવો કરે, મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, દ કાય,