________________
પ્રશ્નોત્તરી ભાગ-૭
૧૫
૭૦.
૭૧.
૭૨.
અપર્યાપ્તા ચહેરીન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ બંધ કેટલી માર્ગણામાં હોય? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે. મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા અસની પંચે, તિર્યંચ પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો કરે છે મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા સની તિર્યંચ પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણામાં હોય? ૩૯ માર્ગણાવાળા જીવોમાં હોય છે. મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી, અણાહારી. અપર્યાપ્તા અસની મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? કઈ? ૩૭ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, પૃથ્વીકાય, અકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩-યોગ, ૩-વેદ, ૪કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સની, અસત્ની, આહારી, અણાહારી. અપર્યાપ્તા સન્ની મનુષ્ય પ્રાયોગ્ય પચ્ચીશનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે ? ૩૭ માર્ગણાવાળા જીવો કરે છે મનુષ્ય-તિર્યંચગતિ, ૫-જાતિ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય, ત્રસકાય, ૩યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩
૭૩.