________________
૧૪
કર્મગ્રંથ-૬
૬૫.
૬૬.
૬૭.
ઉ
સત્તાસ્થાન-૫- ૯૨,૮૮,૮૬,૮૦,૭૮ આહારીને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો, કેટલા હોય? બંધસ્થાન-૮- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦,૩૧,૧ ઉદયસ્થાન-૮- ૨૪,૨૫,૨૬,૨૭,૨૮,૨૯,૩૦,૩૧ સત્તાસ્થાન-૧૦- ૯૩,૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮ અણાહારીને વિષે બંધ, ઉદય, સત્તાસ્થાનો કેટલા હોય? બંધસ્થાન-૬- ૨૩,૨૫,૨૬,૨૮,૨૯,૩૦, ઉદયસ્થાન-૯ ૨૦,૨૧,૯,૮ સત્તાસ્થાન-૧૨- ૯૩,૯૨,૮૯,૮૮,૮૦,૭૯,૭૬,૭૫,૮૬,૭૮,૯,૮ નામ કર્મના બંધસ્થાનોને વિષે માર્ગણાઓનું વર્ણન ત્રેવીશ પ્રકૃતિનું બંધસ્થાન કેટલી માર્ગણાવાળા બાંધે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ. સન્ની. અસની, આહારી તથા અણાહારી. અપર્યાપ્તા બેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનો બંધ કેટલી માર્ગણાવાળા કરે? કઈ? ૩૯ માર્ગણાવાળા જીવો બંધ કરી શકે છે. મનુષ્ય-તિર્યંચગતિ, ૫જાતિ, ૬-કાય, ૩-યોગ, ૩-વેદ, ૪ કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ વેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસત્ની, આહારી, અણાહારી. અપર્યાપ્તા તેઈન્દ્રિય પ્રાયોગ્ય પચ્ચીશ પ્રકૃતિઓનો બંધ કેટલી માર્ગણાવાળા જીવો કરે છે? ૩૯ માર્ગણાવાળા જીવો બાંધે છે મનુષ્ય-તિર્યંચગતિ, પ-જાતિ, ૬કાય, ૩-યોગ, ૩-વેદ, ૪-કષાય, ૩-અજ્ઞાન, અવિરતિ, ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, પહેલી ત્રણ લેશ્યા, ભવ્ય, અભવ્ય, મિથ્યાત્વ, સન્ની, અસની, આહારી, અણાહારી.
૬૮.
ઉ
૬૯.