________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૨૨૦. દવે ,
/
ગુણસ્થાનકમાં ક્ષય થાય છે. ૨૧૮. દર્શન સપ્તકનો ક્ષય કરનાર જીવો આગળ કયા કયા કારણોથી ન વધે?
બે કારણોથી આગળ વધતા નથી. ૧. દર્શન સપ્તકનો ક્ષય કર્યા પહેલા, પહેલા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ કરેલ હોય તો તે આયુષ્ય બંધક કહેવાય. ૨. દર્શન સપ્તકનો ક્ષય કરતા પહેલા ક્ષયોપશમ
સમક્તિના કાળમાં જિનનામ કર્મની નિકાચના કરેલ હોય તેવા જીવો. ૨૧૯.
જિનનામની નિકાચના વાળો શાથી અટકે છે? જે ભવે જીવે જિનનામની નિકાચના કરેલ હોય તે પોતાના ત્રીજા ભવે મોક્ષે જઈ શકતા હોવાથી દર્શન સપ્તકનો ક્ષય કરી ક્ષાયિક સમક્તિ પામે તો પણ તે ભવે ચારિત્ર મોહનીય પ્રકૃતિઓનો ક્ષય કરી શકતા નથી. દર્શન સપ્તકનો ક્ષય કરવા માટે કેટલી વસ્તુઓ (પદાર્થો) અવશ્ય જોઈએ? ચાર પદાર્થો અવશ્ય જોઈએ, ૧. મનુષ્યગતિ, ૨. જિનનો કાળ, એટલે કેવલી ભગવંતોનો કાળ, ૩. આઠ વર્ષની ઉપરની ઉમર અને પહેલું
સંઘયણ અવશ્ય જોઈએ છે. ૨૧. સાયિક સમક્તિ જીવો કયાં કયાં પામે ? કઈ રીતે? ઉ પ્રસ્થાપક એટલે આરંભની અપેક્ષાએ મનુષ્યગતિમાં થાય અને
નિધ્યાપક એટલે પ્રકૃતિનો ક્ષય છેલ્લે ચારે ગતિમાંથી જ્યાં જવાનો હોય ત્યાં થાય એટલે નિથાપક ચારે ગતિમાં ગણાય છે. મનુષ્ય-તિર્યંચાયુષ્ય કયું બાંધેલ હોય તો જીવો ક્ષાયિક સમક્તિ પામી શકે? યુગલિક મનુષ્ય અને તિર્યંચનું એટલે અસંખ્યાત વર્ષનું આયુષ્ય બાંધેલ
હોય તે જીવો ક્ષાયિક સમક્તિ પામી શકે છે. રર૩. અનંતાનુબંધિ કષાયનો ક્ષય કયા જીવો કરે?
ચાર થી સાત ગુણસ્થાનકમાં રહેલા ક્ષયોપશમ સમક્તિી જીવો, વિશુધ્ધ પરિણામવાળા જીવો, અનંતાનુબંધિ ચાર કષાયનો ક્ષય કરવા પ્રયત્ન કરે છે.
રરર.