________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
મણુઅ ગઈ જાઈ તસ બાયર ચ
પજ્જત સુભગ માઈ જજે ! જસકિત્તી તિર્થીયર
નામસ્સ હવંતિ નવ એઆ ટપા
. મતાંતર ગાથા ઓ.... તથ્યાણ પુવિ સહિઆ
તેરસ ભવસિધ્ધિઅસ્સ ચરમમિ. સંત સગ મુક્કોર્સ
જહન્નય બારસ હવંતિ ૮દી મણુઅગઈ સહ ગયાઓ ભવખિત્ત વિવાગ જિઆ વિવાળાઓ ! વેઅણિ અન્નય રૂચ્ચે
ચરમ સમયંમિ ખીઅંતિ ૮૭ી. અહ સુઈ અસલ જગ સિહર
મરૂઅ નિરૂવમ સહાય સિધ્ધિ સુહા અનિહણ મવા બાહ
તિરિયણ સાર અણુ હવંતિ ૮૮ાા ભાવાર્થ: બારમાના ઉપાજ્ય સમયે નિદ્રાદ્ધિક ક્ષય કરે અને બારમાના અંત
સમયે જ્ઞાનાવરણીય-૫, દર્શનાવરણીય-૪ અને અંતરાય-૫ એ ૧૪ નો ક્ષય કરે છે .દરા ચૌદમાના દ્વિચરમ સમયે દેવગતિ સાથે બંધ છે જેનો એવી દશ પ્રકૃતિ ક્ષય પામે તથા વિપાક રહિત નામ કર્મની પસ્તાલીશ પ્રકૃતિ નીચ ગોત્ર અને વેદનીયની એક પ્રકૃતિ ક્ષય પામે છે !૮૩ બાકી રહેલ એક વેદનીય-મનુષ્ય આયુષ્ય-ઉચ્ચ ગોત્ર અને નામ કર્મની નવ પ્રકૃતિ અયોગી તીર્થકર છેલ્લા સમયે ક્ષય કરે અને સામાન્ય કેવલી નામની આઠ પ્રકૃતિઓ ક્ષય કરે છે I૮૪ મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, ત્રસ-બાદર-પર્યાપ્ત, સુભગ-આદેશ યશ