SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ કર્મગ્રંથ-૬ તો નો કસાય છ% છુહઈ સંજ્વલન કોલંમિ ૮૦ પુરિસં કોહે કોઈ માણે માણં ચ હઈ માયાએ આ માય ચ છુહઈ લોહે લોહ સુહુર્મપિ તો હણઈ ૮૧ ભાવાર્થ: પહેલા અનંતાનુબંધિ ૪-કષાય પછી મિથ્યાત્વ, મિશ્ર, સમ્યકત્વ મોહનીય એ સાતનો ચારથી સાત ગુણઠાણામાં ક્ષય થાય છે. I૭૮ નવમા ગુણસ્થાનકમાં સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે થીણધ્ધિત્રિક, નરકણ્વિકઆદિ ૧૩ પ્રકૃતિઓ ક્ષય પામે છે. I૭ ત્યાર બાદ ૮-કષાય-નપુંસકવેદ-સ્ત્રીવેદ-હાસ્યાદિ-૬, આ પ્રકૃતિઓને સંજ્વલન ક્રોધનેવિષે સંક્રમાવે છે . પુરૂષદને સંજ્વલન ક્રોધમાં-ક્રોધને માનમાં માનને માયામાં અને માયાને સંજવલન લોભમાં સંક્રમાવે છે અને સંજ્વલન લોભને હણે છે ૮૧ ખીણ કસાય દુચરિમે નિદં પલં ચ હણઈ છઉમલ્યો. આવરણ મંતરાએ છઉમળ્યો ચરમ સમયમિ દરા. દેવગઈ સહ ગયાઓ દુચરમ સમય ભવિયંમિ નીતિ | સ વિવાગે અરનામા નીઆ ગોપિ તત્થવ ૮૩ અનયર વેણીએ મણ આઉઆ મુચ્ચગોએ નવ નામે વેએઈ અજોગિ જીણો ઉક્કોસ જહન્નમિક્કારા ૮૪
SR No.023049
Book TitleKarmgranth 6 Prashnottari Part 07 08
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherPadarth Darshan Trust
Publication Year1995
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy