________________
પ્રશ્નોત્તરી ભાગ-૮
૩૩
૨૧૦.
૨૧૧. ઉ
અટકે, કોઈ પાંચમે અટકે, કઈ ચોથે અટકે, કોઈ બીજે ગુણઠાણે થઈ પહેલા ગુણસ્થાનકને પણ પામે છે. ઉત્કૃષ્ટથી એક ભવમાં કેટલી વાર શ્રેણી પ્રાપ્ત થાય? એક ભવમાં જીવ બે વાર ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે અથવા એક વાર ઉપશમશ્રેણી પ્રાપ્ત કર્યા બાદ બીજી વાર ક્ષપકશ્રેણી પણ તે ભવમાં પ્રાપ્ત કરી શકે છે. બે વાર શ્રેણી કયા આચાર્યોનાં મતે હોય? કોના મતે ન હોય? કાર્મગ્રંથિક મતને માનનારા આચાર્યોના મતે બે વાર શ્રેણી પ્રાપ્ત કરી શકે એમ જાણવું. સિધ્ધાંતને માનનારા આચાર્યોને મતે એક ભવમાં બન્નેમાંથી કોઈપણ એક જ શ્રેણી પ્રાપ્ત કરી શકે એમ માને છે. આખા ભવ ચક્રમાં ઉપશમ શ્રેણી કેટલી વાર પ્રાપ્ત થાય? આખા ભવ ચક્રમાં એટલે જીવ મોક્ષે ન જાય ત્યાં સુધીમાં ચાર વાર ઉત્કૃષ્ટ થી ઉપશમ શ્રેણી પ્રાપ્ત કરી શકે છે.
ઉપશમ શ્રેણી વર્ણન સમાપ્ત
ક્ષપક શ્રેણી સ્વરૂપ વર્ણન પઢમ કસાય ચઉk
ઈત્તો મિચ્છર મીસ સમ્મત્તા અવિરય સમ્મ દેસે
પત્તિ અપમતિ ની અંતિ ll૭૮.
૨૧૨.
અનિયષ્ટિ બાયરે થીણ
ગિધ્ધિતિગ નિરય તિરિઅ નામાઓ સંખિજજ ઈમે સેસે
તપ્પાઉગ્યાઓ ખીઅંતિ ૭૮ ઈતો હણઈ કસાય
ટુગંપિ પચ્છા નપુંસગઈOી