________________
કર્મગ્રંથ-૬
ઉ.
બંધભાંગા-૮, ઉદયભાંગા-૮, સત્તા-ર. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪, ઉદયસત્તાભાંગા ૮X ૨ = ૧૬ બંધોદય સત્તાભાંગા
૮ X ૮X ૨ = ૧૨૮ ૪૮૦. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે વિકસેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા
થાય? ઉ
બંધમાંગા-૮, ઉદયભાંગા-૧૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮X ૧૨ = ૯૬, ઉદયસત્તાભાંગા ૧૨ X ૪ = ૪૮
બંધોદય સત્તાભાંગા ૮X ૧૨ x ૪ = ૩૮૪ ૪૮૧. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે સામાન્ય વેર્યચના સંવેધ ભાંગા
કેટલા થાય? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧પર, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તાભાંગા ૧૧૫ર X ૪ = ૪૬૦૮, બંધોદય સત્તાભાંગા ૮X ૧૧પર x ૪ =
૩૬૮૬૪ ૪૮૨. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધમાંગા-૮, ઉદયભાંગા-૪૦, સત્તા-પ. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા -૩૨૦ ઉદયસત્તાભાંગા-૧૬૭ બંધોદયસત્તાભાંગા
૧૩૩૬ ૪૮૩. પચ્ચીશના બંધે ચોવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા -૮, ઉદયભાંગા-૧૧, સત્તા-૫ બંધોદયભાંગા -૮૮
ઉદયસત્તભાંગા-પ૩ બંધોદયસત્તાભાંગા -૪૨૪ ૪૮૪. પચ્ચીશના બંધે પચ્ચીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૩૧, સત્તા-૫ બંધોદયભાંગા-૨૪૮,
ઉદયસત્તાભાંગા-૭૭, બંધોદય સત્તાભાંગા-૬૧૬ ૪૮૫. પચ્ચીશના બંધે છવ્વીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય? ઉ બંધભાંગા-૮, ઉદયભાંગા-૬૦૦, સત્તા-૫ બંધોદયભાંગા-૪૮૦૦,
ઉદયસત્તાભાંગા -ર૬૯૯, બંધોદય સત્તાભાગ- ૨૧૫૯૨ ૪૮૬. પચ્ચીશના બંધે સત્તાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય?