________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
ઉ.
૪૮૭.
ઉ.
પચ્ચીશના બંધે અઠ્ઠાવીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૯૮, સત્તા-૪. બંધોદયભાંગા૯૫૮૪, ઉદયસત્તાભાંગા -૪૭૧૨, બંધોદય સત્તાભાંગા-૩૭૬૯૬ પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૭૮૦, સત્તા-૪. બંધોદયભાંગા૧૪૨૪૦, ઉદયસત્તામાંગા-૭૦૪૦, બંધોદય સત્તામાંગા- ૫૬૩૨૦ પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૯૧૪, સત્તા-૪. બંધોદયભાંગા૨૩૩૧૨, ઉદયસત્તામાંગા-૧૧૬૨૪, બંધોદય સત્તામાંગા - ૯૨૯૯૨ ૪૯૦. પચ્ચીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪. બંધોદયભાંગા-૯૩૧૨, ઉદયસત્તાભાંગા-૪૬૫૬, બંધોદય સત્તામાંગા-૩૭૨૪૮
6.
પચ્ચીશના બંધે નવ ઉદયનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૭૭૬૦, સત્તા-૫. બંધોદયભાંગા૬૨૦૮૦, ઉદયસત્તાભાંગા-૩૧૦૮૪, બંધોદય સત્તાભાંગા
૨૪૮૬૭૨ થાય.
૪૮૮.
ઉ.
૪૮૯.
ઉ.
૪૯૧.
ઉ
૪૯૨.
ઉ.
૪૯૩.
ઉ
૮૫
૪૯૪.
બંધભાંગા-૮, ઉદયભાંગા-૨૨, સત્તા-૪. બંધોદયભાંગા-૧૭૬, ઉદયસત્તામાંગા-૫૬, બંધોદય સત્તાભાંગા-૪૪૮
પચ્ચીશના બંધે સંઘળાય બંધસ્થાન ઉદયસ્થાનના કુલ સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૨૫, ઉદયભાંગા-૨૩૧૬૫, સત્તા-૫. બંધોદયભાંગા૧૯૩૦૪૫, ઉદયસત્તાભાંગા-૯૨૬૮૪, બંધોદય સત્તાભાંગા૭૭૪૮૫૨ થાય છે.
છવ્વીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૫, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮ બંધોદયભાંગા ૧૬ X ૫ = ૮૦, ઉદયસત્તાભાંગા ૫ X ૫ = ૨૫, બંધોદય સત્તામાંગા ૧૬ ૪ ૫૪૫ = ૪૦૦ થાય.
છવ્વીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા