________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૯.
૪૭૪.
ઉ.
૪૭૫.
ઉ.
૪૭૬.
ઉ.
૪૭૭.
ઉ
૪૭૮.
ઉ.
૪૭૯.
૮૩
બંધભાંગા-૮, ઉદયભાગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ X ૮ = ૬૪ ઉદયસત્તાભાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
૮ X ૮ ૪૨ = ૧૨૮
પચ્ચીશના બંધે ઓગણત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૬, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદય ૮ X ૧૬ = ૧૨૮, ઉદયસત્તાભાંગા ૧૬ X ૨ = ૩૨, બંધોદય સત્તાભાંગા ૮ X ૧૬૪ ૨ = ૨૫૬
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૧૮ = ૧૪૪, ઉદયસત્તામાંગા ૧૮ x ૪ = ૭૨, બંધોદયસત્તામાંગા ૮ X ૧૮ X ૪ = ૫૭૬ પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા
થાય ?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૧૫૨, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૧૧૫ર = ૯૨૧૬, ઉદયસત્તામાંગા ૧૧૫૨ X ૪ = ૪૬૦૮, બંધોદય સત્તામાંગા ૮ X ૧૧૫૨ X ૪ = ૩૬૮૬૪
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે વૈક્રીય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા -૮, ઉદયભાંગા-૮, સત્તા-૨. ૯૨, ૮૮, બંધોદયભાંગા ૮ ૪ ૮ = ૬૪, ઉદયસત્તામાંગા ૮ X ૨ = ૧૬, બંધોદય સત્તાભાંગા
-
૮ X ૮ X ૨ = ૧૨૮.
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૮, ઉદયભાંગા-૧૭૨૮, સત્તા-૪. ૯૨, ૮૮, ૮૬, ૮૦ બંધોદયભાંગા ૮ X ૧૭૨૮ = ૧૩૮૨૪, ઉદયસત્તાભાંગા ૧૭૨૮ Xx ૪ = ૬૯૧૨, બંધોદય સત્તામાંગા ૮ X ૧૭૨૮ ૪ ૪ =
૫૫૨૯૬
પચ્ચીશના બંધે ત્રીશના ઉદયે દેવતાના સંવેધ ભાંગા કેટલા થાય ?