________________
પ્રશ્નોત્તરી ભાગ -૬
૩૫૧.
ઉ.
૩૫૨.
ઉ.
૩૫૩.
ઉ.
૩૫૪.
6.
૩૫૫.
ઉ.
૩૫૬.
ઉ
૩૫૭.
૬૩
ઉદય સત્તામાંગા-૭૦૦૮, બંધોદય સત્તામાંગા-૨૮૦૩૨ ત્રેવીશના બંધે ત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? બંધભાંગા-૪, ઉદયભાંગા-૨૯૦૬, સત્તા-૪, બંધોદયભાંગા૧૧૬૨૪, ઉદય સત્તામાંગા-૧૧૬૦૮, બંધોદય સત્તામાંગા
૪૬૪૩ર
ત્રેવીશના બંધે એકત્રીશના ઉદયે કુલ સંવેધ ભાંગા કેટલા હોય ? બંધભાગા-૪, ઉદયભાંગા-૧૧૬૪, સત્તા-૪, બંધોદયભાંગા-૪૬૫૬, ઉદય સત્તાભાંગા-૪૬૫૬, બંધોદય સત્તાભાંગા-૧૮૬૨૪ ત્રેવીશના બંધે સઘળાંય ઉદય સ્થાનનાં કુલ સંવેધ ભાંગા કેટલા થાય ? ૨૩ના બંધે બંધભાંગા-૪, નવ ઉદયસ્થાન, ઉદયભાંગા-૭૭૦૪, સત્તા-૫. ૯૨, ૮૮, ૮૬, ૮૦, ૭૮, બંધોદયભાંગા-૩૦૮૧૬, ઉદયસત્તામાંગા-૩૦૯૭૨, બંધોદય સત્તામાંગા-૧૨૩૮૮૮ થાય છે. પચ્ચીશના બંધે એકવીશના ઉદયે એકેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય ? બંધભાંગા-૧૬, એકેન્દ્રિયના ઉદયભાંગા-૫, સત્તા-૫, બંધોદયભાંગા ૫ X ૧૬ = ૮૦, ઉદય સત્તામાંગા ૫ X ૫ = ૨૫, બંધોદય સત્તાભાંગા ૧૬ X ૫ X ૫ = ૪૦૦ થાય છે.
પચ્ચીશના બંધે એકવીશના ઉદયે વિકલેન્દ્રિયના સંવેધ ભાંગા કેટલા થાય?
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા ૧૬ X ૯ ૧૪૪, ઉદય સત્તાભાંગા ૯ X ૫ = ૪૫, બંધોદય સત્તામાંગા
૧૬ X ૯ X ૫ = ૭૨૦
પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય તિર્યંચના સંવેધભાંગા કેટલા થાય?
=
બંધભાંગા-૧૬, ઉદયભાંગા-૯, સત્તા-૫, બંધોદયભાંગા૧૬ X ૯ = ૧૪૪, ઉદયસત્તા ૯ X ૫ = ૪૫, બંધોદય સત્તાભાંગા ૧૬ ૪
૯ × ૫ = ૭૨૦
પચ્ચીશના બંધે એકવીશના ઉદયે સામાન્ય મનુષ્યના સંવેધ ભાંગા કેટલા થાય ?